ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારથી 16 જિલ્લાના પ્રવાસે, વિકાસ કાર્યોની સમીક્ષા કરશે

સીએમ ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે.જેમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના 16 શહેર અને જીલ્લાના પ્રવાસ કરશે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે.જેમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશે… આગામી સપ્તાહ દરમિયાન સીએમનો કાર્યક્રમ આ મુજબ છે.

10 નવેમ્બરે કચ્છમાં
11 નવેમ્બરે તાપી અને નર્મદામાં
12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણામાં
13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં
14 નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં
15 નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં
16 નવેમ્બરે પંચમહાલ, મહિસાગર અને વડોદરામાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

આ  પણ વાંચો  : શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વતનમાં શોભાયાત્રા દરમ્યાન કરી તલવારબાજી, વિડીયો થયો વાયરલ

આ  પણ વાંચો  : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati