ગાંધીનગર વીડિયો: મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વડોદરામાં થયેલી બોટ દુર્ઘટનાની તપાસ અંગે થશે ચર્ચા
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ માટે આયોજન કરાયું છે.વિધાનસભા સત્રની તૈયારીઓની લઇને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી રહી છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાની તપાસનો મુદ્દો પણ ચર્ચાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. આખરે 500 વર્ષની આતુરતાનો અંત આવ્યો છે. રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ટાનો કાર્યક્રમ પૂર્ણ થયો છે,ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ કરવામાં આવશે.
આ પણ વાંચો-સુરત : માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો
કેબિનેટની બેઠકમાં વડોદરામાં થયેલી બોટ દુર્ઘટનાનો મુદ્દો પણ ચર્ચાશે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાની તપાસ અંગે પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. તો નીતિ વિષયક નિર્ણયો અને આગામી આયોજનો પર મંથન થઇ રહ્યુ છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેના અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો