વડોદરામાં એટીએસને મળી મોટી સફળતા, ખુલ્લા શેડમાં બનાવાતુ એમ.ડી. ડ્રગ્સ ઝડપ્યું
TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja
Updated on: Nov 29, 2022 | 10:40 PM
ગુજરાતમાં એટીએસને ડ્રગ્સ બનાવતા યુનિટને ઝડપવામાં મોટી સફળતા મળી છે. જેમાં વડોદરાના સિંઘરોટમાં ATSએ દરોડો પાડ્યો છે. એટીએસએ સિંઘરોટમાં નદીની સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
ગુજરાતમાં એટીએસને ડ્રગ્સ બનાવતા યુનિટને ઝડપવામાં મોટી સફળતા મળી છે. જેમાં વડોદરાના સિંઘરોટમાં ATSએ દરોડો પાડ્યો છે. એટીએસએ સિંઘરોટમાં નદીની સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ખુલ્લામાં શેડ માં MD ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે એફએસએલ તથા અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી છે.