GUJARAT : 24 કલાકમાં નવા 23 કેસ નોંધાયા, દૈનિક મૃત્યુઆંક શૂન્ય

રાજ્યમાં કોરોનાકાળ પૂર્ણતાને આરે છે.જોકે પાછલા 24 કલાકમાં કેસમાં આંશિક વધારો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:35 PM

GUJARAT : રાજ્યમાં કોરોનાકાળ પૂર્ણતાને આરે છે.જોકે પાછલા 24 કલાકમાં કેસમાં આંશિક વધારો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 178 પર પહોંચી છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 7 થઇ છે. પાછલા 24 કલાકમાં 27 દર્દીઓ સાજા થયા. જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે. તો સાજા થવાનો દર 98.76 પર પહોંચ્યો છે. રાજ્યના કુલ 24 જિલ્લા અને 5 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા. મહાનગરોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ નોંધાયા. તો સુરતમાં 6 અને વડોદરામાં 5 કેસ નોંધાયા.

રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં પાછલા 24 કલાકમાં 5.97 લાખ લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 72 હજાર 776 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે અમદાવાદમાં 58 હજાર 108 લોકોને રસી અપાઇ. આ તરફ વડોદરામાં 24 હજાર 825 અને રાજકોટમાં 24 હજાર 759 લોકોનું રસીકરણ કરાયું. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 91 લાખ 88 હજાર લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">