ગુજરાતમાં કોરોના રસીકરણની શ્રેષ્ઠ કામગીરી ,કોરોના કાળમાં પણ વિકાસ કાર્યો ચાલુ રહ્યા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમણે સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાંચ વર્ષની કામગીરી બદલ શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત(Gujarat) માં સીએમ રૂપાણીના નેતૃત્વમાં સરકારના પાંચના વર્ષ પૂર્ણ કર્યા છે. જેમાં શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ (Amit Shah) પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમણે સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાંચ વર્ષની કામગીરી બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમજ ગુજરાત સરકારની કોરોના રસીકરણની કામગીરીને શ્રેષ્ઠ ગણાવી હતી. તેમજ ક્હ્યું હતું કે ગુજ્રરાતમાં કોરોના કાળમાં વિકાસ કાર્યો સતત ચાલતા રહ્યા હતા.

આ પણ વાંચો : જાણો કોણે Tokyo Olympics 2020માં હોકીમાં સારુ પ્રદર્શન કર્યું, કોણે કયો મેડલ જીત્યો ?

આ પણ વાંચો : Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર

Click on your DTH Provider to Add TV9 Gujarati