Jamnagar: જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના બીજા રાઉન્ડની શરૂઆત

જામનગર માર્કેટ યાર્ડમાં બીજા તબક્કામાં ખેડૂતોનો ધસારો વધારે દેખાઈ રહ્યો છે. મહત્વનું છે કે વાવાઝોડા અને માવઠાની આગાહી વચ્ચે ખરીદ પ્રક્રિયા મોકૂફ રખાઇ હતી. જે ફરી શરૂ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:38 PM

જામનગર(Jamnagar)સહીત રાજ્યભરમાં લાભ પાંચમથી શરુ થયેલ ટેકાના ભાવની(MSP)મગફળી (Groundnut)ખરીદ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરુ થયો છે. જેમાં જામનગર જીલ્લામાં 33 હજાર ઉપરાંત ખેડૂતોએ ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું..જેમાં અત્યાર સુધીમાં 7621 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે. બીજા તબક્કામાં ખેડૂતોનો ધસારો વધારે દેખાઈ રહ્યો છે. મહત્વનું છે કે વાવાઝોડા અને માવઠાની આગાહી વચ્ચે ખરીદ પ્રક્રિયા મોકૂફ રખાઇ હતી. જે ફરી શરૂ થઇ છે. પ્રથમ તબક્કામાં ઓપન બજારમાં સારા ભાવના કારણે ખેડૂતોએ ખરીદ પ્રક્રિયામાં નહીવત રસ દાખવ્યો હતો.જયારે બીજા તબક્કામાં ખેડૂતોએ રસ દાખવતા હાલ જામનગર યાર્ડ મગફળીથી છલકાયું છે. જેમાં પાછોતરા વાવેતર વાળા ખેડૂતો હાલ મગફળી વેચવામાં ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં ઓછું રીજેકશન અને ટુકા સમયમાં પેમેન્ટ મળી જતું હોવાથી ખેડૂતો ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં ઉત્સાહ બતાવી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot માં કોરોનાના નવા 1502 કેસ નોંધાયા, પશ્વિમ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે કરાશે

આ પણ વાંચો : ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ 

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">