Dang : ભારે વરસાદના પગલે ગીરા ધોધ છલકાયો, મનમોહક નજારો જોવા મળ્યો

ગીરાધોધ છલકાય જતાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે . જેમાં ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેમજ ડાંગના આહવા, સાપુતારા અને વધઇ માં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:06 PM

ગુજરાતના ડાંગ(Dang) માં સતત વરસાદના પગલે અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધ(Giradhodh) છલકાયો છે. ગીરાધોધ છલકાય જતાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે . જેમાં ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેમજ ડાંગના આહવા, સાપુતારા અને વધઇ માં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાપુતારામાં બે ઇંચ અને વધાઈમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના પડેલા વરસાદના પગલે ખાત્રી, ગિરા અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. તેમજ નદીઓ અને ચેકડેમમાં પાણી આવતા ખેડૂતો પણ ખુશ થયા છે.

આ પણ વાંચો : APMC price: દેશની તમામ APMCમાં શું રહ્યા શાકભાજીના ભાવ ? જાણો 

આ પણ વાંચો : BOTAD : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ પૂજારી અને પાર્ષદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ, શારીરિક સંબંધ બાંધવા મહિલાને બ્લેકમેલ કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">