Gandhinagar : સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ, 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ

ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 44.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 37.78 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.47 ટકા, સૌરાષ્ટ્રમાં 47.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.41 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

Gandhinagar : સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ,  12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ
Gandhinagar: Universal rainfall in Saurashtra-Kutch, more than 4 inches of rainfall in 12 talukas
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Sep 02, 2021 | 12:11 PM

Gandhinagar : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 173 મી.મી. એટલે કે 7 ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 166 મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 163 મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં 158 મી.મી. એમ મળી કુલ ચાર તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.

માંગરોળમાં 7 ઈંચ, અંજાર, કલ્યાણપુર, માળિયા, તાલાલા અને ખંભાળિયામાં 6 ઈંચથી વધુ વરસાદ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 2 સપ્ટેમ્બર 2021ને સવારે 6.00 કલાક સુધીમાં ઉના તાલુકામાં 124 મી.મી., પોરબંદરમાં 123 મી.મી., રાણાવાવમાં 108 મી.મી., જોડિયામાં 102 મી.મી., ગીર ગઢડામાં 101 મી.મી. અને વેરાવળમાં 100 મી.મી. મળી કુલ 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો

આ ઉપરાંત ગોંડલ, ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ 8 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ 22 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 27 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 44.99 ટકા, ઉત્તર ગુજરાતમાં 37.78 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.47 ટકા, સૌરાષ્ટ્રમાં 47.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.41 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

આ પણ વાંચો : Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

આ પણ વાંચો : Ahmedabad : કાર પાર્કિંગનો પુરાવો હશે તો જ કાર ખરીદી શકાશે, નવી પાર્કિગ પોલિસીની દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂરી માટે રજુ કરાઇ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">