Gandhinagar : રૂપાલના માર્ગો પર ઘીની નદીઓ વહી, હજારો શ્રદ્ધાળુઓ પલ્લી ઉત્સવમાં જોડાયા, જુઓ Video
ગાંધીનગરના રૂપાલ (Rupal) ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી હતી. પલ્લી ઉત્સવના (Palli utsav) ભક્તિમય વાતાવરણમાં હજારો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો. પલ્લીમાં ઘીના અભિષેક બાદ રૂપાલ ગામના માર્ગો ઘીથી છલકાઈ ઉઠ્યા હતા.
Gandhinagar : ગાંધીનગરના રૂપાલ (Rupal) ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી હતી. પલ્લી ઉત્સવના (Palli utsav) ભક્તિમય વાતાવરણમાં હજારો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો.
આ પણ વાંચો- Porbandar Video : રાજ્યમાં હાર્ટ એેટેકના કેસમાં વધારો, દેગામના 46 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
પલ્લીમાં ઘીના અભિષેક બાદ રૂપાલ ગામના માર્ગો ઘીથી છલકાઈ ઉઠ્યા હતા. પલ્લી કાઢ્યા બાદ વહેલી પરોઢ સુધી પરંપરાગત રીતે પલ્લી ઉત્સવની ઉજવણી કરાઈ. ગાંધીનગરથી 13 કિલોમીટર દૂર આવેલા રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાની પલ્લી ભરવાનું અનોખુ મહાતત્મય છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ માતાની પલ્લીમાં ઉમટી પડે છે. જ્યાં તેઓ ઘીનો અભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ રીતે વરદયિની માતાની પલ્લીમાં દર વર્ષે હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
