GANDHINAGAR: આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ પહેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક છે.

GANDHINAGAR: આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે
Gandhinagar : The BJP Parliamentary Board will meet at the Chief Minister's residence tomorrow
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:17 PM

GANDHINAGAR: રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સત્તા આવતીકાલે 14 સપ્ટેમ્બરે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. સાંજે 4 કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ બેઠકમાં 2 નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ પહેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">