Gandhinagar : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય, ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગ વ્યવસાયની નોંધણી કરાવવી પડશે

રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:33 PM

Gandhinagar : રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડે ડૉગ બ્રિડિંગ અને માર્કેટિંગની નોંધણી કરતા હવે તમામ વેપારીઓએ 5 હજારની નોંધણી ફી ચૂકવીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો વેપારીઓ રજીસ્ટ્રેશન વગર પ્રવૃતિઓ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ થઇ શકે છે. અને ગેરકાયદે પ્રવૃતિઓ કરનારાઓનું લાયસન્સ પણ રદ થઇ શકે છે. આવા વેપારીઓ સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. એટલે કે હવે વેપારીઓ રજીસ્ટ્રેશન વગર પેટશોપ નહીં ચલાવી શકે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">