GANDHINAGAR : મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટ બેઠક, જાણો ક્યાં ક્યાં મુદ્દાઓ પર થશે ચર્ચા

Gujarat cabinet meeting : આજે મળનારી કેબીનેટ બેઠકમાં શિક્ષણનો મુદ્દો મહત્વનો બની રહેશે. ગત સપ્તાહે નિયમોની સાથે ધોરણ-12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ધોરણ-9 થી 11ના વરધો શરૂ કરવા અંગે પણ વિચારણા થઇ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 12:13 PM

GANDHINAGAR : પાટનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat cabinet meeting) મળશે. આ કેબીનેટ બેઠકમાં અંકે મહત્વના વિષયો પર ચર્ચા થઇ શકે છે. શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગ શરૂ કરવા, કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ, સંતરામપુરમાં બનેલી ઘટના અંગે થયેલી કાર્યવાહી અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચતા થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા થશે. આજે મળનારી કેબીનેટ બેઠકમાં શિક્ષણનો મુદ્દો મહત્વનો બની રહેશે. ગત સપ્તાહે નિયમોની સાથે ધોરણ-12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ધોરણ-9 થી 11ના વરધો શરૂ કરવા અંગે પણ વિચારણા થઇ શકે છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">