ગાંધીનગર : ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા સ્ટોલ, વિવિધ પ્રકારના ટેલિસ્કોપ પણ મૂકાયા, જુઓ વીડિયો

ગાંધીનગર : ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા સ્ટોલ, વિવિધ પ્રકારના ટેલિસ્કોપ પણ મૂકાયા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 13, 2024 | 9:30 AM

ગાંધીનગરના ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં સ્પેસ જોઈ શકાય તેવી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝવટરી લેબ પ્રદર્શનનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લા મુક્યો હતો, તે દરમિયાન તેઓએ પણ આ સ્ટોલની મુલાકાત લીધી હતી.

ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝવટરી લેબ પ્રદર્શન,ઊડતી કાર જેવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે.આજે ટ્રેડ શોનો અંતિમ દિવસ છે. જો કે અત્યાર સુધીમાં હજારો લોકોએ આ ટ્રેડ શોની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો-સુરત વીડિયો : ઉત્તરાયણ દરમિયાન ફ્લાયઓવર પર ટુ-વ્હીલર માટે પ્રવેશબંધી ફરમાવાઈ,જાણો કેમ?

ગાંધીનગરના ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં સ્પેસ જોઈ શકાય તેવી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝવટરી લેબ પ્રદર્શનનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લા મુક્યો હતો, તે દરમિયાન તેઓએ પણ આ સ્ટોલની મુલાકાત લીધી હતી. ખાસ આ લેબનો ઉદ્દેશ લોકો ખગોળિય ઘટનાઓ સહિત આકાશી ઘટનાઓની માહિતી મેળવી શકે અને તેનાથી માહિતગાર થાય તે માટેનો છે. લેબની અંદર મેક ઇન ઇન્ડિયાની થીમ પર આધારીત આ સ્ટોલની એક જ દિવસમાં લગભગ 1500થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો