ગુજ્રરાતમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022 એ યોજાશે

ગુજરાત(Gujarat) ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય( Bin Sachivalaya)  કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા(Exam)  આગામી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યોજવામાં આવશે. વર્ગ 3 માટે ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરી નાખવામાં આવી છે. બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.

જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. પરીક્ષાના 15 દિવસ અગાઉ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. એટલે કે 29 જાન્યુઆરીથી કોલલેટર કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ શકે

2018ની ભરતી રદ્દ થાય બાદ કોરોનાના કારણે તારીખ હવે જાહેર કરાઇ</strong> <br> મહત્વનું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાઆ ગુજરાત સરકારના વિવિધ ખાતાની વડા કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન વર્ગ 3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે ઓકટોબર 2018માં જાહેરાત બહાર પાડવાંમાં આવી હતી.

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન

આ પંણ વાંચો: Bharuch: હિંદુઓના ઘર માટે લાલચ આપ્યાનો કેસ, મકાન માલિક અને આરોપીની કથિત ચેટ આવી સામે

Click on your DTH Provider to Add TV9 Gujarati