Dwarka : ભાણવડ પંથકમાં વરસાદી માહોલ જામ્યો, લોકોએ રાહત અનુભવી

ભાણવડ પંથકમાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 7:47 PM

દેવભૂમિ દ્વારકા(Dwarka ) માં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ભાણવડ પંથકમાં ભારે વરસાદ(Rain) જોવા મળ્યો છે. જો વરસાદના પગલે ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી છે. તેમજ ભાણવડ પંથકમાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શનિવારે ભારે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

આ પણ વાંચો : આવી ગઇ કોરોનાની પ્રથમ ઇલેક્ટ્રોનિક ટેસ્ટ કીટ, ઘરે બેઠા મોબઇલ પર મેળવી શકાશે રિપોર્ટ

આ પણ વાંચો : વિવાદોથી છલોછલ રહ્યું છે મંદાકિનીનું જીવન, જાણો દાઉદ સાથે પ્રેમ સંબંધથી લઈને રાતો રાત લગ્ન વિશેની વાતો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">