હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પર ટ્રકે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, એકનું મોત, જુઓ

હિંમતનગર શહેરાન પોલિટેકનીક ચાર રસ્તા પર એક બેફામ દોડતા ડમ્પર ટ્રકે એક બાઈક અને ચોકડી પર ઉભેલ ટીઆરબી જવાનને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતુ. ટ્રકના નીચે બાઈક અને તેનો ચાલક દબાઈ જવાને લઈ સ્થાનિકોએ ક્રેન બોલાવી હતી. ક્રેન વડે ટ્રક ઉંચો કરીને બાઈક ચાલકને બહાર નિકાળવામાં આવ્યો હતો.

| Updated on: Jun 17, 2024 | 10:52 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બેફામ દોડતા વાહનો અને ટ્રાફિકની સમસ્યા હવે દિવસે દિવસે માથાના દુઃખાવા સમાન બન્યો છે. આ દરમિયાન હિંમતનગર શહેરાન પોલિટેકનીક ચાર રસ્તા પર એક બેફામ દોડતા ડમ્પર ટ્રકે એક બાઈક અને ચોકડી પર ઉભેલ ટીઆરબી જવાનને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતુ.

રેતીની હેરફેર કરતા અને પૂરઝડપે ભીડ ભાડ ભર્યા વિસ્તારમાં દોડતા ડમ્પર ટ્રકે અકસ્માત સર્જવાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ટ્રકના નીચે બાઈક અને તેનો ચાલક દબાઈ જવાને લઈ સ્થાનિકોએ ક્રેન બોલાવી હતી. ક્રેન વડે ટ્રક ઉંચો કરીને બાઈક ચાલકને બહાર નિકાળવામાં આવ્યો હતો. જોકે સારવાર માટે લઈ જતા પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતુ. બળવંતપુરા નવાનો યુવાન બેફામ દોડતા ટ્રકને લઈ મોતને ભેટ્યો હતો. ઘટનામાં અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ટીઆરબી જવાનને પણ ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">