Surat : અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનના સાત ડબ્બા થયા અલગ, જાણો આ Video માં સંપૂર્ણ માહિતી

ગુજરાતના સુરતમાં મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ અલગ થઈ ગઈ હોવાની ઘટના બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2024 | 11:51 AM

Surat News : ગુજરાતના સુરતમાં મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ અલગ થઈ ગઈ હોવાની ઘટના બની હતી.મળતી માહિતી અનુસાર ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચે ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હોવાની ઘટના બની હતી.

સુરતમાં ડબલ ડેકર ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હતા. જેના પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલે રેલવે વિભાગ દોડતુ થયુ છે.હાલ ફરી ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.મુસાફરો ટ્રેનમાંથી ઉતરી પાટા પર ઉભા થઈ ગયા છે. આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી છે. જો કે પ્રાપ્તથતી વિગતો અનુસાર કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા થઈ નથી.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">