Devbhumi Dwarka Video: ખંભાળિયા પંથકમાં ગરબા રમ્યા બાદ વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 35 વર્ષીય યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. હિરેન લુણાવીયા નામના યુવક ગરબામાં રમતો હતો. તે સમયે તેને ચક્કર આવતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપ્યાના બીજા જ દિવસે હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતુ. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
Dwarka Video: રાજ્યમાં સતત હાર્ટ એટેકથી મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 35 વર્ષીય યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. હિરેન લુણાવીયા નામના યુવક ગરબામાં રમતો હતો. તે સમયે તેને ચક્કર આવતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપ્યાના બીજા જ દિવસે હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતુ. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચો : Devbhumi Dwarka Video: દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 3ના મોત, પરિવારમાં છવાયો માતમ
તો બીજી તરફ આ અગાઉ દ્વારકા પંથકમાં એક દિવસમાં 3 લોકોના હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યાં હતા. જેમાં મોટા અંબાલા ગામે 31 વર્ષીય યુવકનું પણ એટેક આવતા મોત થયુ હતુ.તો દ્વારકા પંથકના રામનગર ગામમાં 72 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે તેમનું પણ મોત થયુ હતુ.
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
