Devbhumi Dwarka Video: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દ્વારકાધીશના લીધા આર્શીવાદ
દ્વારકામાં દૂર દૂરથી લોકો દ્વારકાધીશના દર્શન કરવામાં આવ્યા છે. દ્વારકા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અંનત અંબાણી પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા દ્વારકા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકા દર્શન અર્થે પહોંચ્યા હતા.તેમણે દ્વારકામાં ઉપસ્થિત રમેશ ઓઝાના પણ આશીર્વાદ લીધા હતા.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અનંત અંબાણી દર્શન કરીને થોડા સમયમાં જ દર્શન કરી પરત ફર્યા હતા.
Dwarka Video : દ્વારકામાં દૂર દૂરથી લોકો દ્વારકાધીશના દર્શન કરવામાં આવ્યા છે. દ્વારકા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અંનત અંબાણી પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા દ્વારકા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકા દર્શન અર્થે પહોંચ્યા હતા. તેમણે દ્વારકામાં ઉપસ્થિત રમેશ ઓઝાના પણ આશીર્વાદ લીધા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અનંત અંબાણી દર્શન કરીને થોડા સમયમાં જ દર્શન કરી પરત ફર્યા હતા.
આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખંભાળિયા પંથકમાં ગરબા રમ્યા બાદ વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
તો આ અગાઉ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રુપાણી પણ દ્વારકા પહોંચ્યા હતા. જેઓ જગત મંદિરમાં પૂજા અને અર્ચના કરી હતી. તેમજ ભાજપના રમેશ હેરમા સહિત આગેવાનો સાથે મંદિરમાં દર્શન કર્યો હતા. તેમજ ભાજપના રમેશ હેરમા સહિત આગેવાનો સાથે મંદિરમાં દર્શને પહોંચ્યા હતા. તેમજ રુપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર વડાપ્રધાન બનશે તેવું નિવેદન આપ્યું હતુ.
