Devbhumi Dwarka Video: દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 3ના મોત, પરિવારમાં છવાયો માતમ

Devbhumi Dwarka Video: દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 3ના મોત, પરિવારમાં છવાયો માતમ

| Edited By: | Updated on: Oct 21, 2023 | 2:12 PM

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેક 3 લોકોના મોત નિપજ્યાં છે. તો દ્વારકા પંથકના રામનગર ગામમાં 72 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યુ હતુ. તો દ્વારકામાં 52 વર્ષિય આધેડનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. તેમજ મોટા અંબાલા ગામે 31 વર્ષીય યુવકનું પણ એટેક આવતા મોત નિપજ્યું છે. દ્વારકા પંથકમાં છેલ્લા 4 દિવસમાં 5 લોકોને હાર્ટ એટેકથી મોત થયા છે.

Dwarka Video : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તો દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેક 3 લોકોના મોત નિપજ્યાં છે. તો દ્વારકા પંથકના રામનગર ગામમાં 72 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો તો દ્વારકામાં 52 વર્ષિય આધેડનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. તેમજ મોટા અંબાલા ગામે 31 વર્ષીય યુવકનું પણ એટેક આવતા મોત નિપજ્યું છે. દ્વારકા પંથકમાં છેલ્લા 4 દિવસમાં 5 લોકોને હાર્ટ એટેકથી મોત થયા છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખંભાળિયાના કંડોરણા ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, વીજલાઈન ઉભી કરવા આડેધડ બ્લાસ્ટ કરતા હોવાનો આરોપ

તો બીજી તરફ અમદાવાદમાં પણ ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવવાથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના વટવામાં 28 વર્ષીય યુવકનું ગરબા રમતા મોત નિપજ્યુ હતુ. તો આ તરફ ખેડા જિલ્લાના કપડવંજમાં પણ ગરબા રમતા સમયે 17 વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. જેના પગલે પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો