Dang : સાપુતારા રોડ પર ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો, જુઓ Video

Dang : સાપુતારા રોડ પર ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 30, 2023 | 6:52 AM

Dang : ભરૂચના જંબુસરથી નાસિક જતો ટેમ્પો સાપુતારા રોડ ઉપર સળગી જવાની ઘટના બની હતી. ટેમ્પો ચાલક વાહનમાંથી ઉતર્યો ત્યારે અચાનક તેને ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ ગણતરીના સમયમાં આગ ફાટી નીકળી હતી કેમ ટેમ્પો સળગીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

Dang : ભરૂચના જંબુસરથી નાસિક જતો ટેમ્પો સાપુતારા રોડ પર સળગી જવાની ઘટના બની હતી. ટેમ્પો ચાલક વાહનમાંથી ઉતર્યો ત્યારે અચાનક તેને ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ ગણતરીના સમયમાં આગ ફાટી નીકળી હતી કેમ ટેમ્પો સળગીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. સમયસર ફાયરબ્રિગેડની મદદ ન મળતા ટેમ્પોમાં લાગેલી આગ બીઝાવી શકાય ન હતી.

સૂત્રો અનુસાર જંબુસરનો ટેમ્પો ચાલક નાસિક સમાન ભરવા જઈ રહ્યો હતો.વઘઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર સાકરપાતાળ નજીક આયસર ટેમ્પો માં લાગી આગ ગઈ હતી. સતત વાહન વ્યવહારથી ધમધમતા રાજ્યધોરી માર્ગ ઉપર ટેમ્પોમાં આગ લાગતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 10:30 PM