DAHOD : ટ્રક એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ, સેંકડો ટ્રકના પૈડા થંભી ગયા

ડીઝલના વધતા જતા ભાવો સામે માલ- પરિવહનના ભાડા વધારાની માગ કરતા ટ્રક ચાલકો દ્વારા હડતાળ શરૂ કરાઈ છે. દાહોદ જીલ્લાના ટ્રક એસોસિએશન દ્વારા હડતાળનુ એલાન કરતાની સાથે જ સેંકડો ટ્રકના પૈડા થંભી ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 11:00 AM

DAHOD : જીલ્લાના ટ્રક એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરાઇ છે. ડીઝલના વધતા જતા ભાવો સામે માલ- પરિવહનના ભાડા વધારાની માગ કરતા ટ્રક ચાલકો દ્વારા હડતાળ શરૂ કરાઈ છે. દાહોદ જીલ્લાના ટ્રક એસોસિએશન દ્વારા હડતાળનુ એલાન કરતાની સાથે જ સેંકડો ટ્રકના પૈડા થંભી ગયા હતા.જેના પગલે વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.માલ-સમાનનું પરિવહન અટકી ગયું છે. ટ્રક એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે કે આવનાર દિવસોમાં ભાડામાં વધારો નહી કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કૂલની બેદરકારી, મંજુરી ન હોવા છતાં ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા

આ પણ વાંચો : AHMEDABAD : DPS EAST સ્કુલ વિરુદ્ધ મોટી કાર્યવાહી, DPEOએ ફટકાર્યો 1 લાખનો દંડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">