મોડાસામાં બાઈક પર જતા દંપતીને ગાયે અડફેટે લીધી, મહિલાને ગંભીર ઈજા, જુઓ

મોડાસા શહેર માં આવેલ બાયપાસ રોડ પર આજે સવારે એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું તેની પાછળ એક ગાય દોડી હતી. ગાયથી બચવા બુલેટ ચાલકે બ્રેક કરી છતાં ગાયે બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પાડી દઈ ઈજા પહોંચાડી હતી.

| Updated on: Jun 18, 2024 | 8:27 PM

મોડાસા શહેર માં આવેલ બાયપાસ રોડ પર આજે સવારે એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું તેની પાછળ એક ગાય દોડી હતી. ગાયથી બચવા બુલેટ ચાલકે બ્રેક કરી છતાં ગાયે બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પાડી દઈ ઈજા પહોંચાડી હતી. પત્નીને બચાવવા તેના પતિ સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા. પરંતુ આક્રમક બનેલી ગાયે મહિલાને વારંવાર માથા મારીને ઈજા પહોંચાડી હતી. નજીકમાં પેટ્રોલપંપના કર્મચારીએ લાકડીથી મહિલાને પશુની ચૂંગાલ માંથી છોડાવી હતી. મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ હતી.

મોડાસા શહેરમાં પશુ હુમલાની આ પહેલી ઘટના નથી. શહેર માં ઠેર ઠેર પશુઓ ના ટોળે ટોળા જોવા મળે છે. અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો એના ભોગ બને છે. પશુ માલિક પણ આ રીતે પશુઓ ને રખડતા મૂકી દે છે. પરંતુ તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતું નથી.

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">