ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરોએ રોડ પરના ખાડા મુદ્દે અનોખો દેખાવ કર્યો

ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા રોડ પર બનેલા મસમોટા ખાડાઓને મેજર ટેપથી માપવામાં આવ્યા હતા. સાથે જ ખાડા નું પૂજન પણ અબીલ, લાલ, કંકુ અને ફુલહાર સાથે કરવામાં આવ્યું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:39 AM

ભાવનગર શહેરના ગૌરવ પથ ગણાતા મુખ્ય રોડ એટલે કે દેસાઈ નગર ખાતે કોંગ્રેસે અનોખો દેખાવ કર્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા રોડ પર બનેલા મસમોટા ખાડાઓને મેજર ટેપથી માપવામાં આવ્યા હતા. સાથે જ ખાડા નું પૂજન પણ અબીલ, લાલ, કંકુ અને ફુલહાર સાથે કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી અને શાસક પક્ષ અને અધિકારીઓ મલાઇ ખાઇ રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો: ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મંગળવારે પરિણામ, રાજકીય પક્ષોની ઉત્સુકતા વધી

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">