Gujarat Election 2022 : ચૂંટણીમાં સારા પરિણામને લઈ કોંગ્રેસ આશ્વસ્થ, પ્રદેશ પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળી બેઠક

 મતદાન બાદ હવે સૌ કોઈની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. જો કે એક્ઝિટ પોલ મુજબ ફરી ભાજપ સરકાર બનાવી રહી છે. તો આ તરફ એક્ઝિટ પોલ કરતા વિપરીત પરિણામનું કોંગ્રેસનું આકલન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 12:40 PM

Gujarat Assembly Election :  આજે પ્રદેશ કોંગ્રેસની કોંગ્રેસની મહત્વની બેઠક મળી. સવારે 10.30 કલાકે આ બેઠક વર્ચ્યુઅલી યોજાઈ. જેની આગેવાની પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરી હતી. આ બેઠકમાં રાજ્યની તમામ બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો જોડાયા. આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં મતગણતરી અંગે કેટલાક સૂચનો આપવામાં આવ્યા. પરિણામો અંગે શું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ.

પરિણામ આવ્યા બાદની રણનિતી પણ નક્કી કરવામાં આવી

મતદાન બાદ હવે સૌ કોઈની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. જો કે એક્ઝિટ પોલ મુજબ ફરી ભાજપ સરકાર બનાવી રહી છે. તો આ તરફ એક્ઝિટ પોલ કરતા વિપરીત પરિણામનું કોંગ્રેસનું આકલન છે. આજે બેઠક મળી જેમાં પરિણામ આવ્યા બાદની રણનિતી પણ નક્કી કરવામાં આવી હતી.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજસ્થાન લઇ જવાની હિલચાલ કરવામાં આવી રહી છે. ઉદયપુર રિસોર્ટ ચૂંટાયેલા ધારાસભ્ય લઇ જવાશે. જો કે પરિણામ બાદ કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા  આખરી નિર્ણય લેવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપ દ્વારા તોડવાનો ડર હીલ કોંગ્રેસ પક્ષને છે.

 

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">