Mahisagar : ભાદરમાં નવા નીરની આવક, દસથી વધુ ચેકડેમો થયા ઓવરફ્લો

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે મહિસાગરમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 3:42 PM

મહિસાગર જિલ્લામાં આવેલ ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર નદીમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક ચેકડેમો (Check Dam) ઓવરફ્લો થયા છે.

ઉલ્લેખનીય છે કે, ભાદર નદીમા રાજસ્થાનમાં (Rajasthan)પડેલ ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતા આસપાસ વિસ્તારોના ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ભાદર નદીમાં નવા નીરને પગલે દસ જેટલા ચેકડેમો ઓવરફ્લો (Over Flow)થયા છે.  મહત્વપૂર્ણ છે કે, ભાદર નદી પર આવેલા દસથી વધુ ચેકડેમો ઓવરફ્લો થયા છે. જેને કારણે આસપાસના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યુ છે. આપને જણાવવું રહ્યું કે, રાજસ્થાનથી ભાદર નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે, ત્યારે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે.

આ પણ વાંચો: Gujarat Rain Live update: રાજ્યના તમામ 33 જિલ્લામાં મેઘમહેર, 251 તાલુકામાં વરસાદ, જામનગરમાં 40 વરસ જૂનો ચેકડેમ તુટ્યો, રાજ્યમાં 32.58 ટકા વરસાદ નોંધાયો

આ પણ વાંચો: Navsari : અવિરત વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી, અનેક વિસ્તારો જળબંબાકાર

Follow Us:
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">