Gujarat Assembly Election : BTP ના ગઢમાં ગાબડુ પાડવા ભાજપની મથામણ, શું પાટીલના પ્રયાસોથી રીઝશે આદિવાસી મતદાતા ?

પેજ સમિતિના સભ્યોને સંબોધતા સી આર પાટીલે (C R Paatil) કાર્યકરોને બે વિધાનસભા બેઠક ઉપર 50 હજારથી મતોથી બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 12:40 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદાતાઓને આકર્ષવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.એવા સમયે ભાજપ પણ આદિવાસી મતદાતાઓને રીઝવવા સંપૂર્ણ જોર લગાવી રહી છે.નર્મદાની મુલાકાતે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (CR Paatil) ‘વન ડે વન ડિસ્ટ્રિક્ટ યોજના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા.

નર્મદા જિલ્લો BTPનો ગઢ માનવામાં આવે છે

ત્યારબાદ પેજ સમિતિના સભ્યોને સંબોધતા સી આર પાટીલે કાર્યકરોને બે વિધાનસભા બેઠકમાં 50 હજારથી મતોથી બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું. સાથે જ તેમણે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પર કટાક્ષ કરતા કહ્યું, આ વિશાળ રેલીને જોઈને ભાજપ સામે લડવા માટે કોઈ ઉમેદવાર ઉભા નહીં રહે. જો ડિપોઝિટ ગુમાવવા માટે લડશે નહીં તો ભાજપમાં જોડાઈ જશે. મહત્વનું છે કે આદિવાસી મતો અંકે કરવા સી.આર.પાટીલે પોતે જ મોરચો સંભાળ્યો છે. નર્મદા (Narmada) જિલ્લો BTPનો ગઢ માનવામાં આવે છે અને વર્ષોથી આ વિસ્તારની બેઠક પર BTPનો કબજો છે, ત્યારે 182ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપ હાલ આદિવાસી બેઠકો પર ભાજપની નજર છે.તમને જણાવી દઈએ કે, તાપી, સુરત, વડોદરા બાદ નર્મદા જિલ્લામાં પણ પાટીલ મુલાકાત કરશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">