BOTAD : જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ, બોટાદ, ગઢડા, ગોરડકા, સેથળી, સાળંગપુર, પાળીયાદમાં ધીમીધારે વરસાદ

બોટાદ, ગઢડા, ગોરડકા, સેથળી, સાળંગપુર ,પાળીયાદ સહિત ગામોમાં વરસાદવનું જોર રહ્યું હતું. વરસાદના પગલે ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:23 PM

BOTAD : શહેર-જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બોટાદ, ગઢડા, ગોરડકા, સેથળી, સાળંગપુર ,પાળીયાદ સહિત ગામોમાં વરસાદવનું જોર રહ્યું હતું. વરસાદના પગલે ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ હતી. તો નદીઓમાં વરસાદી નીરની આવક થઈ હતી તેમજ જિલ્લાના જળાશયો પણ પાણીથી છલકાયા હતા. બીજી તરફ વરસાદ સાથે સાથે ગ્રામિણ વિસ્તારોમાં વિજ-ધાંધીયા પણ સર્જાયા હતા. હજુ પણ આ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અને, હજુ વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. ત્યારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશાલીનો માહોલ છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">