Rajkot : ‘કોંગ્રેસને તોડવાનું કામ કરે છે BJP’, વધુ 6 ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપની ફિરાકમાં હોવાની ચર્ચા મુદ્દે સૌરાષ્ટ્ર પ્રભારી આકરા પાણીએ

અનેક નેતાઓએ (Congress leader) હાથનો સાથ છોડી ભાજપમાં સામેલ થયા છે. હાલમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 2:04 PM

છેલ્લા અમુક મહિનાઓમાં કોંગ્રેસના અનેક નેતાઓએ (Congress leader) હાથનો સાથ છોડી ભાજપમાં સામેલ થયા છે. હાલમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના 6 ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ શકે છે. ત્યારે કોંગ્રેસની આ સ્થિતિ અંગે જ્યારે કોંગ્રેસના સૌરાષ્ટ્રના (saurashtra) પ્રભારી રામકિશન ઓઝાને (Ramkishan Oza)પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ભાજપ કોંગ્રેસને તોડવાનું કામ કરે છે. તેમણે કહ્યું કોઈને પાર્ટીમાં અન્યાય થયો હોય તો સમજાવાનો પ્રયાસ કરીશું પણ જો કોઈ લોભ – લાલચ કે દબાણમાં જતા હશે તેને સમજાવાનો કોઈ મતલબ નથી.

કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAP એ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી જોવા મળી રહી છે, કારણ કે ચૂંટણી પહેલા વધુ એક વાર પાર્ટીમાં (Congress Party) ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.

કોંગ્રસના અગ્ર હરોળના બે નેતા ભાજપમાં જોડાશે

કોંગ્રસના અગ્ર હરોળના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલે (naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમારે હાથનો સાથે છોડી 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, આ બંને નેતાઓ ગઈકાલે PM મોદીને મળ્યા હતા.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">