શું તમારુ ઘરમાં ઉપજે છે ? હિંમતનગરના એક કાર્યક્રમમાં હળવા મૂડમાં જોવા મળ્યા સી.આર. પાટીલ, જુઓ VIDEO

સી.આર.પાટીલે હળવી મજાક કરતા કહ્યું કે મારુ ઘરમાં ઉપજતુ નથી. અહીં જે લોકોનું ઘરમાં ઉપજતુ હોય તે તાકાતથી હાથ ઉંચો કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 9:53 AM

Sabarkantha : હિંમતનગરમાં (Himatnagar) એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C R Paatil)  હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સી.આર.પાટીલે હળવી મજાક કરતા કહ્યું કે મારુ ઘરમાં ઉપજતુ નથી. અહીં જે લોકોનું ઘરમાં ઉપજતુ હોય તે તાકાતથી હાથ ઉંચો કરે. બાદમાં પાટીલે હળવા અંદાજમાં કહ્યું કે મારું જ ઘરમાં ઉપજતુ નથી તો તમારુ ક્યાંથી ઉપજશે.

‘મારું જ ઘરમાં ઉપજતુ નથી તો તમારુ ક્યાંથી ઉપજશે’ : સી.આર.પાટીલ

આ પહેલા કચ્છ યુનિવર્સીટિ (kutch university) માં આયોજીત સ્ટેજ કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલ હળવા મૂડમાં નજરે પડ્યા હતા. જૈન સમાજની જીવદયા અને દરેક ક્ષેત્રમાં દાનની મદદની પ્રસંશા કરી હતી સાથે જણાવ્યુ હતુ કે મારી 7 મી વખત રજત તુલા થઇ રહી છે ત્યારે ઘરે જાવુ ત્યારે પત્ની પુછે છે ચાંદી જાય ક્યા છે. C.R પાટીલની વાત પર સૌ કોઇ હસી પડ્યા હતા.તો ફેસબુકની સાથે સોશિયલ મિડીયા પર સક્રિય થવા માટે સી.આર.પાટલીએ ભાજપના કાર્યક્રરોને આહવાન કર્યુ હતુ.

સાથે એકાઉન્ટ ન હોય તો બનાવવા માટે પણ અપીલ કરી હતી. સાથે મોટા નેતાઓની ટ્વીટને રિટ્વીટ કરવા પણ જણાવ્યુ હતુ આ દરમ્યાન તેઓએ રમુજ ફેલાવી કહ્યુ હતુ ટીકીટ આપવા સમયે આ બાબત પણ ધ્યાનમાં લેવાશે કોના કેટલા ફોલોઅર્સ છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">