BTPના મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે, ભાજપ સાંસદ મનસુખ વસાવાનો દાવો

| Edited By: | Updated on: Jan 08, 2024 | 5:21 PM

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે કે, AAP નેતાઓએ મહેશ વસાવા સાથે 2022માં છેતરપિંડી કરી છે અને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોક્યું છે, એટલે મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા.

BTP નેતા મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. આ આરોપ સાથે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે. AAP નેતાઓની આદિવાસી પટ્ટીમાં હાજરી અને ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવતા જ ભાજપ સહિત અન્ય પક્ષોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મનસુખ વસાવાએ આપ નેતાઓ પર મોટા પ્રહાર કર્યા છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે કે, AAP નેતાઓએ મહેશ વસાવા સાથે 2022માં છેતરપિંડી કરી છે અને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોક્યું છે, એટલે મહેશ વસાવા ચૈતર વસાવાનો કાંટો કાઢી નાખશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો નર્મદા: આમ આદમી પાર્ટીની સભા એ ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને બનાવે છે હાથો: મનસુખ વસાવા- Video