Gujarat ભાજપની કારોબારી સપ્ટેમ્બર માસમાં કેવડીયા ખાતે યોજાશે

આ કારોબારીમાં ગુજરાત ડિજીટલ કનેક્ટ પ્રોજેકટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે. તેમજ ભાજપના 588 હોદ્દેદારોને ડિજિટલ માધ્યમથી જોડાવા માટે ટેબલેટ આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 10:20 PM

ગુજરાત ભાજપ પ્રદેશની કારોબારી કેવડિયા કોલોની ખાતે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. જેમાં સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર સંપૂર્ણ કારોબારી યોજાશે. આ કારોબારીમાં ગુજરાત ડિજીટલ કનેક્ટ પ્રોજેકટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે. તેમજ ભાજપના 588 હોદ્દેદારોને ડિજિટલ માધ્યમથી જોડાવા માટે ટેબલેટ આપવામાં આવશે. આ સમગ્ર પ્રોજેકટનું કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે.ગુજરાત ભાજપ પ્રદેશની કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વર્ચ્યુઅલ રીતે એક સત્રમાં જોડાશે.

આ પણ વાંચો : IPL 2021: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આપ્યા રાહતના સમાચાર, ખેલાડીઓને લઈ કરી મહત્વની સ્પષ્ટતા

આ પણ વાંચો : Ahmedabad : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે 

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">