ભરૂચ: જોલવા ગામમાં પાર્ક કાર સહીત બે વાહનોમાં આગ લાગી, જુઓ વીડિયો
ભરૂચ: દહેજ ના જોલવા ગામ પાસે ગોકુલધામ સોસાયટીમાં પાર્ક ઇકો કાર અને બાઈકમાં આગ લગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં બંને વાહનો સળગી ગયા હતા. અચાનક વાહનોમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

વાહનોમાં લાગેલી આગ બુઝાવવા સ્થાનિકોએ કરેલા પ્રયાસ સફળ ન રહેતા ફાયર બ્રિગેડને મદદે બોલાવાયું હતું. અગ્નિશામક દળ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જોકે આ દરમિયાન બંને વાહનો સળગીને ખાક થયા હતા. બનાવ સંદર્ભે દહેજ પોલીસે તપાસ શરૂ કરી આગ લાગવાનું કારણ બહાર લાવવા પ્રયાસ શરૂ કર્યા છે.
Latest Videos
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે