ભરૂચવાસીઓ રામમય બન્યા, 11હજાર દીવડાથી શ્રીરામનું ધનુષ્ય બનાવી મહાઆરતી કરાઈ, જુઓ વીડિયો
ભરૂચ : અયોધ્યા ખાતે રામલલ્લાની 500 વર્ષના વનવાસ બાદ ભવ્ય વાપસીની દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં સિંધવાઈ કોલોની ખાતે 11000 દીવડાઓની ઝગમગાટથી શ્રીરામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ : અયોધ્યા ખાતે રામલલ્લાની 500 વર્ષના વનવાસ બાદ ભવ્ય વાપસીની દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં સિંધવાઈ કોલોની ખાતે 11000 દીવડાઓની ઝગમગાટથી શ્રીરામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ નગર પાલિકાના પ્રમુખ વિભૂતીબા યાદવની વિશેષ ઉપસ્થિતિમાં આ અવસરે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રામ ભક્ત આરતીમાં જોડાયા હતા.
સ્થાનિક મહિલાઓએ આ અવસરે શ્રી રામના ધનુષ્યની દીપ દ્વારા કૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ નયનરમ્ય કૃતિના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે.આ અવસરે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સુરતના જ્વેલર્સે ચાંદીમાંથી બનાવેલી રામ મંદિરની પ્રતિકૃતિ CM યોગીએ PM મોદીને ભેટ આપી, જુઓ વીડિયો
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં