ભરૂચ : સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં આગ લાગી, જુઓ વીડિયો

| Updated on: Jan 19, 2024 | 12:06 PM

ભરૂચ : જૂના નેશનલ હાઇવે પર રિક્ષામાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં રીક્ષા આખી સળગી ગઈ હતી. 

આગની ઘટના દરમિયાન રિક્ષા ચાલકની સમય સૂચકતા પગલે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. રિક્ષાઆચાલક સમયસર વાહનની બહાર નીકળી ગયો હતો. આગની ઘટના પગલે ટ્રાફીકજામ પણ સર્જાયો હતો.  ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી.

આ પણ વાંચો : સુરત વીડિયો : શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દિવાળી જેવો માહોલ સર્જવા બારડોલીમાં નિઃશુલ્ક દીવડાનું વિતરણ કરાયું

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો