Banaskantha : ડીસા- સામખીયાળી નેશનલ હાઇવે નં-27 પર આવેલા ટોલનાકા પર સ્થાનિકોએ ટોલનાબૂદીની માગ કરી

બનાસકાંઠા(Banaskantha)  જિલ્લાના ડીસા- સામખીયાળી નેશનલ હાઇવે  નં-27 પર આવેલા ટોલનાકા(Toll Naka)  પર સ્થાનિકોએ ટોલનાબૂદીની માગ કરી છે.. મોટી સંખ્યામાં સ્થાનિકો શિહોરી ખાતે આવેલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને રેલી યોજી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 11:49 PM

બનાસકાંઠા(Banaskantha)  જિલ્લાના ડીસા- સામખીયાળી નેશનલ હાઇવે(National Highway)  નં-27 પર આવેલા ટોલનાકા  પર સ્થાનિકોએ ટોલ ટેક્સ (Toll Tax) નાબૂદીની માગ કરી છે. મોટી સંખ્યામાં સ્થાનિકો શિહોરી ખાતે આવેલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને રેલી યોજી હતી સ્થાનિકોએ ડીસાના મુડેઠા ગામના અને કાંકરેજના ટોલનાકા પાસેથી અવરજવર કરતા સ્થાનિકોને ટોલટેક્ષમાંથી રાહત આપવા તેમજ સર્વિસ રોડ આપવા માગ કરી હતી..અને જો માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા, દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકાના સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી આજે કાંકરેજના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સ્થાનિક લોકોએ માંગ માંગ કરી હતું કે ડીસા-સામખીયાળી નેશનલ હાઈવે-27 પર આવેલ બે ટોલટેક્ષ પર સ્થાનિક લોકોને ટોલ મુક્ત કરવા આવે નહિ તો આવનાર સમયમાં રોડ રોકી આંદોલન કરીશું ત્યારે ટોલટેક્ષ પર હાજર પ્રેજેકટ મેનેજર કયું અમે તો નેશનલ હાઈવે ઓથોરિટી નિયમ મુજબ 315 રૂપિયામાં 20 કિલોમીટરના અંતરના સ્થાનિક લોકોને પાસ આપેલ છે

ડીસા-સામખીયાળી નેશનલ હાઈવે-27 પર ડીસા તાલુકાના મુડેઠા ગામ નજીક એક. ટોલટેક્ષ આવેલ છે ત્યારે બીજું 40 કિલ્લો મીટરના અંતરે કાંકરેજ તાલુકાના ભલગામ નજીક આવેલ તેથી સ્થાનિક લોકોને આસપાસ વિસ્તારમાં અવર જવર કરવા માટે ટોલટેક્ષ ચુકવી જવું પડે તેથી સ્થાનિક લોકોની માંગ છે કે બંને ટોલટેક્ષ પર સ્થાનિક લોકોને ટોલટેક્ષ ફ્રી કરવામાં આવે અથવા બાજુમાં સર્વિસ રોડ બનાવી આપવામાં આવે છે. અમારે અચાનક ક્યાંક જવાનું થાય તો ભાડા કરતા ટોલટેક્ષ વધુ થાય છે તેથી અમને ટોલટેક્ષ મુક્ત કરવામાં આવે છે. નેશનલ હાઈવે પર આવેલ. બંને ટોલટેક્ષ પર સ્થાનિક લોકોને ફ્રી કરવામાં આવે તેવી માંગ લઈ સ્થાનિક લોકો હાજર રહી શિહોરી સર્કિટ હાઉસ થી મામલતદાર કચેરી સુધી વાગતા ઢોલે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતું કે અમને ટોલટેક્ષ મુક્ત કરો

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">