સુરત જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : હોટલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો, જુઓ સીસીટીવી વીડિયો
સુરત : સુરત જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કામરેજમાં ત્રણ ઈસમોએ એક હોટેલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સુરત : સુરત જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કામરેજમાં ત્રણ ઈસમોએ એક હોટલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
જૂની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ભરચક વિસ્તારમાં ચપ્પુ વડે હોટલ સંચાલક પર હુમલો થતા નાસભાગ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
આ પણ વાંચો : ભરૂચના રામભક્તની અનોખી ભક્તિ : પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 10 હજાર ચોખાનાં દાણા પર “રામ” લખી તેને અયોધ્યા મોકલ્યા
Input Credit : – Mehul Bhokalva, Olpad
Published on: Jan 17, 2024 01:20 PM
Latest Videos
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
