Amreli: લાઠીમાં છવાઈ હરિયાળી ચાદર, પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ચેકડેમ ભરાયાં જુઓ નયનરમ્ય નજારો

જ્યાં ગાગડીયા નદીનો અદભૂત નજારો ડ્રોન  (Drone) કેમેરામાં કેદ થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે. આસપાસના ખેતરોમાં લહેરાતા પાક અને વાદળોથી ઘેરાયેલા વાતાવરણના કારણે વર્ષાઋતુનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 5:32 PM

સૌરાષ્ટ્રમાં (Saurashtra) આ વર્ષે મેઘરાજા મન ભરીને વરસ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગિરનાર (Girnar) સહિત હિરણ નદી, ગીરના જંગલ અને અમરેલીના (Amreli) લાઠીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ચોમાસા દરમિયાન રાજ્યના ડાંગ સહિત ઘણા વિસ્તારોમાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. અમરેલીમાં હાલમાં ઠેર ઠેર  વહેતા ઝરણા અને  લીલોતરી જોવા મળી રહી છે.

ગાગડીયા નદીનો જુઓ અદ્ભુત નજારો

આવું જ એક સ્થળ છે અમરેલીનું લાઠી. જ્યાં ગાગડીયા નદીનો અદભૂત નજારો ડ્રોન  (Drone) કેમેરામાં કેદ થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે. આસપાસના ખેતરોમાં લહેરાતા પાક અને વાદળોથી ઘેરાયેલા વાતાવરણના કારણે વર્ષાઋતુનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જળસંગ્રહ માટેની કામગીરી પણ કરાઈ રહી છે. અહીં પદ્મશ્રીથી સન્માનિત સવજી ધોળકિયા દ્વારા 2 હજાર 500 વીઘા જમીનમાં જળસંગ્રહની કામગીરી ચાલી રહી છે. પાણીના સંગ્રહથી આસપાસના 7થી વધુ ગામોને ફાયદો થશે. પાણીની આવકને પગલે 26 ચેકડેમ ભરાઈ ગયા છે. જ્યારે અન્ય ડેમ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

અમરેલીમાં પ્રિ મોન્સૂૂન એક્ટિવિટીના  સમયથી  વર્ષી રહ્યો છે સતત વરસાદ

અમરેલીમાં જૂન મહિનાથી  વરસાદનું સારું પ્રમાણ રહ્યું છે અને  ગ્રામ્ય વિસ્તારોમાં  જેવા કે ધારી, ચલાલા, સાવરકુંડલા, બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગામમાં  પાણી વહી નીકળ્યા હતા. આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari)માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">