Amreli : પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું, સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો

ગુજરાતમાંથી કંડલા અને પીપાવાવ પોર્ટ સહિતની જગ્યાએથી છેલ્લા અઠવાડિયામાં કુલ 480 કિલોગ્રામ ડ્રગ્સ(Drugs) ઝડપાયું છે. જેમાંથી 436 કિલોગ્રામ ડ્રગ્સ છેલ્લા ચાર દિવસમાં ઝડપાયું છે. 480 કિલોગ્રામ ડ્રગ્સની કુલ કિંમત 2 હજાર 180 કરોડ જેટલી આંકવામાં આવી છે

Amreli : પીપાવાવ પોર્ટ પરથી 80 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું, સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો
Pipavav Port Drugs Seized
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:34 PM

ગુજરાતની(Gujarat) જળસીમામાંથી ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. અમરેલીના પીપાવાવ પોર્ટ(Pipavav Port)  પરથી 80 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ (Drugs) ઝડપાયું છે.ઉત્તરાયણમાં જેમ પતંગની દોરી પર રંગ ચઢાવાય છે.તેમ ભેજાબાજ આરોપીઓએ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો.. જો કે, DRI, કસ્ટમ વિભાગ અને ATS સામે ડ્રગ્સ માફિયાઓની આ યુક્તિ ચાલી નહીં.. પાંચ મહિના પહેલાં આ કન્ટેનર પોર્ટ પર આવી ગયું હોવાની પણ માહિતી મળી છે. આ ઉપરાંત પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલા કન્ટેનરમાંથી નશીલી દવાનો જથ્તો પણ મળ્યો છે..મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાતા હાલ તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓએ પીપાવાવ પોર્ટ પર ધામા નાખ્યા છે.આગામી સમયમાં આ મુદ્દે હજુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

480 કિલોગ્રામ ડ્રગ્સની કુલ કિંમત 2 હજાર 180 કરોડ જેટલી આંકવામાં આવી

ગુજરાતમાંથી કંડલા અને પીપાવાવ પોર્ટ સહિતની જગ્યાએથી છેલ્લા અઠવાડિયામાં કુલ 480 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાંથી 436 કિલોગ્રામ ડ્રગ્સ છેલ્લા ચાર દિવસમાં ઝડપાયું છે. 480 કિલોગ્રામ ડ્રગ્સની કુલ કિંમત 2 હજાર 180 કરોડ જેટલી આંકવામાં આવી છે..ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મધધરિયે ATSએ એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક પાકિસ્તાની બોટ સાથે કુલ 9 પાકિસ્તાની આરોપીને ઝડપ્યા હતા. ATSની ટીમને જોઈને આરોપીઓએ દરિયામાં બોટને પાકિસ્તાન તરફ લઈ જઈ ભાગવનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ATSને કુલ 200 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગમાં બોટનો ટંડેલ ઈજાગ્રસ્ત થયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેમની પાસે રહેલો ડ્રગ્સનો જથ્થો ઉત્તરપ્રદેસના મુઝફ્ફરનગર મોકલવાનો હતો. મુઝફ્ફરનગરથી 1-1 કિલોગ્રામના ભાગ પાડી અલગ-અલગ જગ્યાએ ડ્રગ્સ ફરતું કરવાનું હતું..

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">