Mehsana: મહેસાણામાં 15 સગીર બાળકોએ મળીને ઓબ્ઝર્વેશન હોમના કર્મચારી પર હુમલો કરી માર માર્યો, જુઓ Video
મહેસાણામાં આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં કર્મચારી પર હુમલાની ઘટના નોંધાઈ છે. કિશોર વયના 15 બાળકોએ મળીને કર્મચારી પર હુમલાો કરી દીધો છે. સન્ની પરમાર નામના કર્મચારી પર 15 બાળકો તૂટી પડ્યા હતા. સન્ની પરમારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ઘટના પ્રકાશમાં આવી છે. કર્મચારીને શરીરે ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચોઃ મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ
કિશોરવયના 15 જેટલા બાળકોએ સળીયા સહિતના બોથડ પદાર્થ વડે ફટકારીને અને હાથ પગ વડે પણ માર મારતા ઈજાઓ કર્મચારીને પહોંચી છે. અગાઉ જમવાના બાબતે થયેલ ઘર્ષણની અદાવત રાખીને બાળકોએ હુમલો કર્યો હોવાનુ પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનાને લઈ પોલીસ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ તપાસ શરુ કરી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 21, 2023 02:39 PM