અમદાવાદમાં T20 વર્લ્ડકપ મેચના સટ્ટા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, એક વ્યક્તિની અટકાયત કરી

જેમાં T20 વર્લ્ડકપ ની આજની મેચ પર સટ્ટો લેતો હોવાની બાતમી આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:30 PM

અમદાવાદના(Ahmedabad) સોલામાં(Sola) સ્ટેટ મોનિટરિંગ સેલે(State Monitaring Cell)દરોડો પાડ્યો છે. જેમાં સોલાના શ્યામ 2 એપાર્ટમેન્ટ માં ચાલતા ક્રિકેટ (Cricket) સટ્ટાના સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ગુંજન વ્યાસ નામના સટ્ટાખોરને ઝડપી પાડયો છે.

જેમાં T20 વર્લ્ડકપ ની(T 20 World Cup)આજની મેચ પર સટ્ટો લેતો હોવાની બાતમી આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે વ્યક્તિ પાસેથી બે લેપટોપ અને બે મોબાઈલ કબ્જે કર્યા છે. તેમજ ગુંજન વ્યાસને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજે ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પાકિસ્તાની ટીમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. રિઝવાન (Mohammad Rizwan) અને ઝમાન (Fakhar Zaman) ના અર્ધશતક વડે પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટે મેચ ને જીતી લઇ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ હતુ.

આ પણ વાંચો : પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સરકારના પરિપત્રના ભંગનો ધારાસભ્યનો આક્ષેપ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 234એ પહોંચી

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">