Ahmedabad : લતિફ ગેંગના સાગરિતની ફરી ધરપકડ, પેરોલ પર છુટીને આરોપી ફરાર હતો

લતીફના સાગરીતની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીનું નામ ગુલામ મહોમ્મદ અબ્દુલ કાદર શેખ છે. જેને 1992માં એલીસબ્રીજ વિસ્તારમાં રાઉફ વલી ઉલ્લા નામના બિલ્ડરની હત્યા કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:14 PM

Ahmedabad : ક્રાઈમ બ્રાંચને પેરોલ પર ગયા બાદ પરત ન ફરતા લતીફના સાગરીતની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીનું નામ ગુલામ મહોમ્મદ અબ્દુલ કાદર શેખ છે. જેને 1992માં એલીસબ્રીજ વિસ્તારમાં રાઉફ વલી ઉલ્લા નામના બિલ્ડરની હત્યા કરી હતી.આ હત્યામાં લતીફ પણ સામેલ હતો. ત્યારબાદ લતિફનું એન્કાઉટર થઈ ગયું હતું અને હાલ ઝડપાયેલા આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. પરંતુ કોર્ટે પેરોલ પર છોડ્યો હતો. પરંતુ પેરોલ પર છૂટ્યા બાદ આરોપી પરત નહોંતો ફર્યો જેથી ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">