Ahmedabad : ગુજરાત યુનિવર્સીટી ખાતે NSUIનો વિરોધ, પ્રવેશ સમિતિની રચના બાબતે નારાજગી

ગુજરાત યુનિવર્સીટી ખાતે NSUIએ પ્રવેશ સમિતિની રચના બાબતે વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સીટીની પ્રવેશ સમિતિની રચનામાં ભગવાકરણ થયાનો આક્ષેપ કર્યો છે.

Ahmedabad : ગુજરાત યુનિવર્સીટી ખાતે NSUIએ પ્રવેશ સમિતિની રચના બાબતે વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સીટીની પ્રવેશ સમિતિની રચનામાં ભગવાકરણ થયાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગ સાથે દેખાવો કર્યા છે. અને સમિતિમાં નોન પોલિટિકલ લોકોની પસંદગી કરવા માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ ABVP એ પ્રવેશ સમિતિ રચ્યા વગર પ્રવેશ પ્રક્રિયા શરૂ કર્યાના આક્ષેપ સાથે સમિતિની રચના કરવા બદલ દેખાવો કર્યો હતો. અને ABVPના દેખાવા બાદ સમિતિની રચના થઈ હતી. ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોઈ અન્યાય ન થાય તે જરૂરી બન્યું છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati