Ahmedabad : વસ્ત્રાલમાં વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છતનો ભાગ ઘરાશાયી થતાં એક શ્રમિકનું મોત

કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી સામાન ખાલી કરતી વખતે કન્સ્ટ્રકશન સાઈટની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં પિન્ટુસિંગ પર છતના સ્લેબનો સામાન પડતા મોત નીપજ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 10:33 PM

અમદાવાદ(Ahmedabad) ના વસ્ત્રાલમાં વિસ્તારમાં બાંધકામ(Construction) ની ચાલુ સાઇટમાં છતનો ભાગ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જેમાં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેની સુરયમ અનંતા કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી સામાન ખાલી કરતી વખતે કન્સ્ટ્રકશન સાઈટની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં પિન્ટુસિંગ પર છતના સ્લેબનો સામાન પડતા મોત નીપજ્યું હતું. જેમાં મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફટીના સાધનો વગર કામ કરતા હોવાના લીધે આ દુર્ઘટના ઘટી છે . તેમજ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">