AHMEDABAD : ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી ATSની મુલાકાતે, ATSના હથિયારો અને વાહનોની માહિતી મેળવી

ગૃહરાજ્યપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવીની ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી. મુલાકાત સમયે રાજ્યના DGP , ATSના IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:41 PM

AHMEDABAD : રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના પ્રધાનોએ ચાર્જ સાંભળી લીધો છે. હવે દરેક પ્રધાનોએ પોત પોતાના વિભાગોમાં કામો શરૂ કરી દીધા છે અને પોતાના વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા પેટા વિભાગો અને વિવિધ સરકારી એકમોની મુલાકાત લઇ રહ્યાં છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે ATSની મુલાકાત લીધી હતી. ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવીની ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી. મુલાકાત સમયે રાજ્યના DGP , ATSના IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યપ્રધાને ATSના હથિયારો અને વાહનો સહિતની બાબતો અંગે માહિતી મેલી હતી.

આ પહેલા ગઈકાલે રવિવારે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહવિભાગની મુલાકાત લીધી હતી. 19 સપ્ટેમ્બરને રવિવારના દિવસે પણ તેઓ ગૃહ વિભાગની કામગીરીનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ હાજર રહ્યાં હતા. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે બેઠક કરી હતી અને ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

આ પણ વાંચો : છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">