Ahmedabad: કેનેડા કેવી રીતે જઈશ? વેકસીન સર્ટિફિકેટ પર બારકોડ નહિ હોવાથી અમદાવાદનું દંપતી હેરાન

ફાઇઝર વેકસીન ના સર્ટિફિકેટમાં બારકોર્ડ ન હોવાને કારણે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવામાં મુશ્કેલી આ દંપતીને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

Ahmedabad: વેકસીન સર્ટિફિકેટ પર બારકોર્ડ નહિ હોવાથી અમદાવાદના દંપતી ની વધી હેરાનગતિ વધી છે. ફાઇઝર વેકસીન ના સર્ટિફિકેટમાં બારકોર્ડ ન હોવાને કારણે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવામાં મુશ્કેલી આ દંપતીને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સર્ટિફિકેટમાં બારકોડની મગજમારીઓને કારણે થર્ડ કન્ટ્રીથી કેનેડા જવાનું નક્કી કર્યું પરંતુ..

&t=19s

અમદાવાદ થી કેનેડા ડાયરેકટ ફ્લાઇટ બંધ હોવાથી દંપતીએ દોહા થઈ કેનેડા જવાનું નક્કી કર્યું હતું. દોહા ગવર્નમેન્ટ દ્વારા વેકસીન સર્ટીમાં બારકોર્ડ ન હોવાને કારણે ટ્રાવેલિંગ કરવા માટે મંજૂરી ન આપી ન હતી. આમ દોહા થી કેનેડા જવા માટે ક્લિયરન્સ ન મળતા અમદાવાદનું દંપતી અટવાયું હતું. જેને લઈને દંપતી દ્વારા ભારત અને કેનેડા એમ્બેસી ની મદદ માંગવામાં આવી,પણ બંને માંથી એકપણ એમ્બેસી ની મદદ લેખે લાગી ન હતી.

આ પણ વાંચો: GSEB Class 12 Result: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત, થોડીવારમાં પરિણામ જાહેર

આ પણ વાંચો: મહિનાઓ સુધી સુતા રહે છે ભગવાન? શું છે ત્યાંની રાત અને દિવસની સિસ્ટમ

Click on your DTH Provider to Add TV9 Gujarati