Ahmedabad: BJP કોર્પોરેટરે રસીકરણ કેન્દ્ર પર કેક કાપી કાર્યકરનો જન્મ દિવસ ઉજવતા વિવાદ

રાજયમાં એક બાજુ માંડ કોરોનાથી લોકોને રાહત મળી છે ત્યારે બીજી બાજુ આવા દ્રશ્યો ભવિષ્યમાં ઘણી તકલીફ ઊભી કરી શકે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 11:45 AM

Ahmedabad: બોડકદેવના રસીકરણ કેન્દ્ર પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બોડકદેવના રસીકરણ કેન્દ્ર પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોર્પોરેટર દિપ્તી અમરકોટીયાની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

રાજયમાં એક બાજુ માંડ કોરોનાથી લોકોને રાહત મળી છે ત્યારે બીજી બાજુ આવા દ્રશ્યો ભવિષ્યમાં ઘણી તકલીફ ઊભી કરી શકે છે ખાસ કરીને રસીકરણની જગ્યાએ આવી ઘટના ઘટવી તે ઘણી ગંભીર બાબત કહેવાય. અન્યોને સલાહ આપતા નેતાઓ ખુદ કોરોનાની ગાઈડલાઇન તોડતા અવાર-નવાર નજરે ચડે છે. બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર થયેલી ઉજવણીના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીની 6 કલાકની પૂછપરછ બાદ બહેન શમિતાએ શિલ્પા માટે લખી આ ખાસ વાત, જાણો શું કહ્યું

આ પણ વાંચો:  Railway Privatisationને લઈ મોટા સમાચાર, ખાનગી ટ્રેન ચલાવવાને લઈ પ્રથમ દિવસે 7200 કરોડની બોલી લાગી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">