AHMEDABAD : રૂ.20ની પાણીની બોટલના રૂ.110 થી રૂ.160 વસુલતી 11 હોટલો સામે કાર્યવાહી

અમદાવાદમાં સાયન્સસિટી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રોહિત પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને કેટલીક સામે કેસની કાર્યવાહી હજી ચાલુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:55 AM

AHMEDABAD : હોટલો અને રેસ્ટોરાંમાં મિનરલ વોટરની બોટલ પર છાપેલી કિંમત ઉપરાંત કોઈ વધારાના ચાર્જ લઇ શકાતો નથી. તેમ છતાં ઘણી હોટલો પાણીની બોટલ જેવી સામાન્ય વસ્તુમાં પણ બેફામ ભાવ વસૂલાતો હોવાની ફરિયાદો થતી રહે છે..જોકે શહેરની 11 હોટેલોમાં પાણીની 20 રૂપિયાની બોટલના 100 અને રૂપિયાથી વધુ કિંમત લેતા અમદાવાદમાં સાયન્સસિટી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રોહિત પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને કેટલીક સામે કેસની કાર્યવાહી હજી ચાલુ છે.

ફાઇવ સ્ટાર હોટલ સામે ફરિયાદ કરી હતી કે હોટલમાં મિનરલ પાણીની બોટલ પર લખેલી MRP કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. એ બોટલ પર નોટ ફોર રિટેલ સેલ લખ્યું હોય છે. આમ છતાં ગ્રાહક પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યાં હતા. MRP કરતાં વધુ ભાવ લેનારી હોટેલોના બિલ એકત્ર કરીને અમદાવાદ તોલમાપ વિભાગમાં ફરિયાદ કરવામાં હતી.પરંતુ 5 થી વધુ વખત ફરિયાદ બાદ પણ તેમની ફરિયાદ ઉપર કાર્યવાહી ન થઈ અને આખરે ગાંધીનગરમાં ફરિયાદ કરતાં ત્યાંથી કાર્યવાહી થઈ અને 11 હોટેલોને દંડ ફટકારીને દંડાત્મક કાર્યવાહી કરી છે અને હવે હોટેલોએ MRP મુજબ પાણીની બોટલોના ભાવ લેવાના શરૂ કર્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : 50 જેટલા ટ્રાફિક સિગ્નલ વૃક્ષ કે મેટ્રો પિલ્લરના કારણે ઢંકાયા, વાહનચાલકોને મુશ્કેલી 

આ પણ વાંચો : AHMEDABAD : AMCના કેમ્પસમાં 4 કર્મચારી સહીત 7 લોકો જુગાર રમતા પકડાયા 

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">