Botad : ઝેરી દારૂકાંડ મામલે પોલીસે આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા, 6 દિવસના રિમાન્ડ મંજૂર

ત્રણ જિલ્લામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડે (barvala Latthakand) અનેક પરિવારને વેરવિખેર કરી દીધા છે.કોઇએ બાપ ગુમાવ્યો.તો કોઈએ દીકરો.કોઇએ પતિ તો કોઈએ ભાઈ ગુમાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:53 AM

Botad Hooch Tragedy : બોટાદના બરવાળા તાલુકાના (Barvala Taluka) ચકચારી ઝેરી દારૂકાંડ મામલે પોલીસે (botad Police) આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં પોલીસે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસ કોર્ટ સમક્ષ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી,જ્યારે કોર્ટે (Court) આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 14 આરોપીઓમાંથી 12 આરોપીને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે.

ઝેરી દારૂકાંડે અનેક પરિવારને વેરવિખેર કર્યા

ત્રણ જિલ્લામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડે (barvala Latthakand) અનેક પરિવારને વેરવિખેર કરી દીધા છે.કોઇએ બાપ ગુમાવ્યો.તો કોઈએ દીકરો.કોઇએ પતિ તો કોઈએ ભાઈ ગુમાવ્યો. ત્યારે સતત ત્રીજા દિવસે પોલીસ આરોપીઓ શોધી શોધીને પકડી રહી છે.સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે 21 આરોપીઓને જેલહવાલે કર્યા છે. દારૂકાંડ પર રાજનીતિ પણ યથાવત છે.ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) રોજીદના મૃતકોના પરિજનોને સાંત્વના આપી.તો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) પણ પરિવારજનોને મળી સધિયારો આપ્યો. આ બીજી તરફ SITએ તપાસ શરૂ કરી છે.અને કેવી રીતે ઘટના ઘટી તેની કડીઓ જોડવાની કામગીરી ચાલી રહી છે.

જોકે દારૂકાંડમાં નોધારા બનેલા બાળકો માટે પોલીસે માનવતા દાખવી છે . દેવગણા ગામના 4 બાળકોને બોટાદ જિલ્લા પોલીસ વડાએ દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.અને આ ચારેય બાળકોનો સંપૂર્ણ ખર્ચ પોલીસ વિભાગ ભોગવશે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">