Banaskantha: ફિલ્મી ઢબે ચકમો આપીને પોલીસની ગાડીમાંથી જ ભાગી ગયો આરોપી, ગંભીર ગુનાઓમાં થઇ હતી ધરપકડ

Banaskantha માં પોલીસની સતર્કતા પર સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. પોલીસની તપાસ કાર્યવાહી દરમિયાન રિમાન્ડમાં રહેલો આરોપી ફિલ્મી ઢબે ચકમો આપીને ભાગી છૂટ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 10:31 AM

બનાસકાંઠાથી મોટા સમાચાર સામે આવ્યા છે. માવસરી પોલીસના જાપ્તા માંથી આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. તપાસ દરમ્યાન રસ્તામાં ગાડી માંથી ઉતરતાની સાથે પોલીસને ધક્કો મારી આરોપી ભાગ્યો હોવાની માહિતી બહાર આવી છે. કેટલાક ગંભીર ગુનાઓમાં આ આરોપીને પકડવામાં આવ્યો હતો. ત્રણ દિવસના કોર્ટ રિમાન્ડ પર આરોપી હતો. પરંતુ પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યો છે. લૂંટ, ધાડ, પોક્સો અને અપહરણ નો આરોપી ઠાકોર મુકેશ શંકરભાઇ ફરાર થઇ ગયો છે. આરોપી ફરાર થયા બાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: ચિંતાજનક: સમય વિતવા છતાં આટલા લાખ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, કોરોનાની ત્રીજી લહેર સામે કેમ મળશે રક્ષણ?

આ પણ વાંચો: ભાવનગરના મહુવાની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9755 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">